એક્શન / સાબરકાંઠા SPએ હાઇવે ઓથોરિટીને નોટિસ ફટકારી, કહ્યું ખાડા દૂર કરો નહીંતર હત્યાનાં પ્રયાસનો ગુનો નોંધીશ

Sabarkantha SP notice to NHAI for removing pits on national highway 8 threatens to murder case file in Accident

સાબરકાંઠામાં તાજેતરમાં જ બખડજંતર રોડને કારણે નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટનામાં 3 લોકોનાં મોત થયા હતાં. જેથી આ ઘટનાને લઇ સાબરકાંઠા જિલ્લા પોલીસ એક્શનમાં આવી છે. જેને લઇને સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા (SP) એ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) ને નોટિસ પાઠવી અને રોડ રિપેર કરવા માટે કહ્યું. ઉપરાંત જો અકસ્માતમાં કોઈનું મોત નિપજ્યું તો જે તે જવાબદાર અધિકારી સામે હત્યાનાં પ્રયાસનો ગુનો નોંધવા માટેની પણ વાત કરવામાં આવી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ