ખુશખબર / આખરે રસી બની ગઈ, કોરોનાની રસી બનાવનારો આ પહેલો દેશ બન્યો

russian university successfully completes trials of worlds first coronavirus vaccine

કોરોના વાયરસની વેક્સીન બનવવામાં ભારત સહિત દુનિયાભરના વૈજ્ઞાનિકો જોડાયેલ છે. જેમાં રુસે બાઝી મારી લીધી છે. અહીંના સચેનોવ યુનિવર્સિટીનો દાવો છે કે તેમણે કોરોનાની રસી તૈયાર કરી લીધી છે. વેક્સીનના તમામ પરિક્ષણ થઈ ચૂક્યા છે અને તે સફળ પણ થયા છે. જોકે વૈશ્વિક સ્તરે રસી બનવાની ખરાઈ નથી થઈ, પરંતુ માનવામાં આવે છે કે સચેનોવ વિશ્વવિદ્યાલયનો દાવો સાચો સાબિત થયો તો રસી બનાવનારો આ દુનિયામાં પહેલો દેશ બનશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ