ધડામ! / ડોલર સામે રુપિયો રોળાયો, પહોંચ્યો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે, જાણો કેટલો આવ્યો ઘટાડો

rupee falls down to its historical low level against dollar at 81 94 rupees

ગુરૂવારના કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયો ઐતિહાસિક ઘટાડા સાથે બંધ થયો છે. અમેરિકન ડોલર સામે રૂપિયો 32 પૈસા તૂટીને 81.94ની સર્વોચ્ચ નીચી સપાટીએ બંધ રહ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ