નોકરી / વગર પરીક્ષાએ સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક! રેલવેએ આ પદો માટે સીધી ભરતી કરી જાહેર, 92 હજાર મળશે પગાર

rrb direct recruitment notification job vacancy

રેલવે ડાયરેક્ટ ભરતી નોટિફિકેશન 2022 થી 21 જગ્યાઓ માટે સીધી ભરતી કરવામાં આવી રહી છે. સ્પોર્ટ્સ અચીવમેન્ટ, શૈક્ષિક યોગ્યતાના પરીક્ષણ અને મુલ્યાંકનના આધાર પર કરવામાં આવશે અને કોઈ અલગ પરીક્ષા આયોજીત નહીં કરવામાં આવે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ