ક્રિકેટ / વન ડે- T20 પછી ટેસ્ટમાં સેન્ચુરી, રોહિત શર્મા આવું કરનાર પહેલો ભારતીય ઑપનર

Rohit Sharma Now Among The 8 Openers Who Score Centuries In All Formats

3 મેચની સીરિઝની પહેલી ટેસ્ટમાં ઑપનિંગ કરવા આવેલા રોહિત શર્મા સેન્ચુરી કરી. વિશાખાપટ્ટનમ ટેસ્ટની પહેલી ઇનિંગમાં 176 રન કર્યા પછી ઘણા રેકોર્ડ્સ પોતાના નામે કર્યા. રોહિતને વનડે અને ઇન્ટરનેશનલ T-20 નો સ્ટાર બેટ્સમેન માનવામાં આવે છે, તે ત્યાં પણ ઑપનિંગ કરતાની સાથે જ સેન્ચુરી કરી ચૂક્યો છે. હવે જ્યારે તેણે ટેસ્ટ ક્રિકેટમાં ઑપનિંગ કરીને સેન્ચુરી કરી તો તેનું નામ  એક ખાસ લિસ્ટમાં શામેલ થઇ ગયું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ