WC 2019 / રોહિત શર્મા આ કારનામું કરીને બન્યો પહેલો ભારતીય બેટ્સમેન

rohit sharma century bangladesh world cup 2019 record

રોહિત શર્માએ મંગળવારે ICC વર્લ્ડકપ 2019ની 40 મી મેચમાં બાંગ્લાદેશની સામે સેન્ચ્યુરી મારી અને ઘણા રેકોર્ડસ પોતાના નામ કર્યા. હિટમેન આ કારનામું કરનાર પહેલો ભારતીય બેટ્સમેન બન્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ