ઝટકો / ડ્રગ્સ કેસ : સેશન્સ કોર્ટે આપ્યો ઝટકો, જાણો હવે શું કરશે રિયા ?

Rhea Chakraborty Second Day In Byculla Jail Will She Get Bail

સુશાંત સિંહ કેસમાં તપાસ દરમિયાન ડ્રગ્સ કનેક્શનમાં ફસાયેલી રિયાને આજે કોર્ટે જોરદાર ઝટકો આપ્યો છે, રિયા અને શોવિક સહીતના બધા આરોપીઓની જામીન અરજી કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ