રિસર્ચ / મેડિકલ ક્ષેત્રે સંશોધનઃ એન્ટિબાયોટિક દવાઓથી પણ ન મરતાં બેક્ટેરિયા હવે આ ટેક્નોલોજીથી મરશે

reserach on killing antibiotic resistant pests

બાયો સાયન્સ એન્જિનિયરોએ જીવાણુરોધી એક નવી ટેક્િનક વિકસાવી છે, જે એન્ટિબાયોટિકના પ્રભાવને ખતમ કરનાર જીવાણુંઓને નબળાં પાડશે. પારંપરિક એન્ટિબાયોટિક કોઇ જીવાણુંઓને મારે છે અથવા તેની ગતિવિધિને ઘટાડે છે. તેમાંથી કેટલાક જીવાણું પર એન્ટિબાયોટિકની કોઇ અસર થતી નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ