ઓટો / આવી રહ્યું છે આ સુપરહિટ SUVનું વધુ પાવરફુલ મોડલ, જાણો ખાસિયતો

Renault Duster Turbo Petrol Launch Details

રેનો ડસ્ટરનો પાવરફુલ મોડલ લોન્ચ થવા જઈ રહ્યો છે. તેમાં ટર્બો પેટ્રોલ એન્જિન મળશે. ટર્બો એન્જિનવાળી ડસ્ટરને ફેબ્રુઆરીની શરૂઆતમાં ઓટો એક્સપોમાં રજૂ કરવામાં આવી હતી ત્યારથી તેની રાહ જોવાઈ રહી છે. જોકે, હવે તમારે વધુ રાહ નહીં જોવી પડે. નવા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટર્બો-પેટ્રોલ એન્જિનવાળી ડસ્ટર ઓગસ્ટના અંતમાં લોન્ચ થવાની તૈયારીમાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ