ઉપાય / શનિવારે સાંજનાં સમયે કરો આ ખાસ ઉપાય, તમામ ઇચ્છાઓ થશે પૂર્ણ

religion  how to keep lord hanuman happy with these astrological measure on saturday

આમ તો દરેક દિવસમાં માટે અલગ અલગ માન્યતા છે અને દરેક દિવસનું મહત્વ પણ અલગ અલગ હોય છે. રવિવારથી શનિવાર સુધીમાં કોઈને કોઈ દેવી-દેવતાઓનું મહત્વ રહેલું છે. પરંતુ શનિવારે શનિદેવ અને હનુમાન દાદાનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે શું કરવું જોઈએ અને કેવી રીતે કરવું જોઈએ તે અમે આપને જણાવીયે. આ ઉપાયથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરી શકો છો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ