બ્રેકિંગ ન્યુઝ
Nirav
Last Updated: 10:49 PM, 26 February 2021
ADVERTISEMENT
મુખ્યત્વે જો ગ્રાહકોને અન્ય નેટવર્ક પર આ જ ઓફરને જોવા જઈએ તો લગભગ ૨.૫ ગણી વધુ ચૂકવણી કરવી પડી શકે છે.ભારતમાં ફીચર ફોનના ઉપયોગકર્તાઓ માટે જિયોફોને પરિવર્તનનો યુગ આણ્યો છે અને 100 મિલિયનથી વધુ ગ્રાહકોને જિયોફોનના પ્લેટફોર્મ પર સફળતાપૂર્વક લઈ આવ્યા છે.
ADVERTISEMENT
જિયો વધુ એક ઓફર લઈને આવ્યું છે
આટલું પરિવર્તન આવ્યું હોવા છતાં ભારતમાં હજી પણ 300 મિલિયન મોબાઇલ ગ્રાહકો 2G યુગની ચુંગાલમાં ફસાયેલા છે. 2G મુક્ત ભારતના અભિયાનને વેગવંતુ બનાવવા માટે, જિયો વધુ એક ઓફર લઈને આવ્યું છે જેમાં પોસાય તેવી કિંમતને કેન્દ્ર સ્થાને રાખીને, 300 મિલિયન ફીચર ફોન ઉપયોગકર્તાઓ સુધી જિયોફોન અને તેની સેવાઓ પહોંચાડવાની નેમ છે.
ભારતમાં ફીચર ફોનના ઉપયોગકર્તાઓ માટે જિયોફોને પરિવર્તનનો યુગ આણ્યો છે અને 100 મિલિયનથી વધુ ગ્રાહકોને જિયોફોનના પ્લેટફોર્મ પર સફળતાપૂર્વક લઈ આવ્યા છે.
આટલું પરિવર્તન આવ્યું હોવા છતાં ભારતમાં હજી પણ 300 મિલિયન મોબાઇલ ગ્રાહકો 2G યુગની ચુંગાલમાં ફસાયેલા છે. 2G મુક્ત ભારતના અભિયાનને વેગવંતુ બનાવવા માટે, જિયો વધુ એક ઓફર લઈને આવ્યું છે જેમાં પોસાય તેવી કિંમતને કેન્દ્ર સ્થાને રાખીને, 300 મિલિયન ફીચર ફોન ઉપયોગકર્તાઓ સુધી જિયોફોન અને તેની સેવાઓ પહોંચાડવાની નેમ છે.
ધ ન્યૂ જિયોફોન 2021 ઓફરઃ
A. નવા યુઝર્સઃ
1. જિયોફોન ડિવાઇસ + 24 મહિના માટે અનલિમિટેડ સેવાઓ માટે માત્ર રૂ.1999
a. અનલિમિટેડ વોઇસ કોલ્સ
b. અનલિમિટેડ ડેટા (2 GB હાઇ સ્પીડ ડેટા દર મહિને)
c. બે વર્ષ સુધી કોઈ રિચાર્જની જરૂર નહીં
2. જિયોફોન ડિવાઇસ + 12 મહિના અનલિમિટેડ સેવાઓ માટે માત્ર રૂ. 1499
a. અનલિમિટેડ વોઇસ કોલ્સ
b. અનલિમિટેડ ડેટા (2 GB હાઇ સ્પીડ ડેટા દર મહિને)
c. એક વર્ષ સુધી કોઈ રિચાર્જની જરૂર નહીં
આટલા ફાયદા મેળવવા માટે, ગ્રાહકો અન્ય નેટવર્ક પર 2.5 ગણી ચુકવણી કરે છે
- જિયોફોન 2021 ઓફર = રૂ. 1999
- અન્ય નેટવર્ક પર ખર્ચ = રૂ. 5000
અત્યારે, એક ફીચર ફોન અને બે વર્ષની સેવાઓ માટે, એક ગ્રાહક અન્ય નેટવર્ક પર ~ રૂ. 5000 ખર્ચે છે
a. બે વર્ષ માટે વોઇસ સેવા મેળવવા = રૂ. 3600 (149 * 24 રિચાર્જીસ)
b. સરેરાશ એક ફીચર ફોનની કિંમત = રૂ. 1200 – 1500
B. વર્તમાન જિયોફોન યુઝર્સઃ
1. 12 મહિના માટે અનલિમિટેડ સેવાઓ માત્ર રૂ.749માં
a. અનલિમિટેડ વોઇસ કોલ્સ
b. અનલિમિટેડ ડેટા (2 GB હાઇ સ્પીડ ડેટા દર મહિને)
c. એક વર્ષ સુધી કોઈ રિચાર્જની જરૂર નહીં પડે
આ ઓફર એક માર્ચથી રિલાયન્સ રિટેલ અને જિયો રિટેલર્સ પર ઉપલબ્ધ બનશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.