રેસિપી / વધેલી બ્રેડમાંથી બનાવો હેલ્ધી મસાલા બ્રેડ, ઘરના લોકો આંગળા ચાંટતા રહી જશે

recipe of masala bread at home

આપણે સેન્ડવિચ અને બ્રેડ બટર બનાવવા માટે બ્રેડ લાવીએ છીએ અને જો તે વધે તો તેને ફેંકી દેતા હોઇએ છીએ અથવા તો તેના બ્રેડ પકોડા ખાતા હોઇએ છીએ પરંતુ હવે તમને એક વધુ રેસિપી બતાવીશું જેની મદદથી તમે હેલ્થી રીતે બ્રેડને ખાઇ શકશો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ