ચૂંટણી / આણંદના ધર્મજ-8 બૂથ પર પુનઃ મતદાન પૂર્ણ, 10 ઉમેદવારોનું ભાવી EVM માં કેદ

The re-polling on Anand's Dharmaj-8 booth completed

આણંદના ધર્મજ-8 બુથ પર પુનઃ મતદાન પૂર્ણ થયું છે. 10 ઉમેદવારોના ભાવી ઇવીએમમાં કેદ થયા છે. સાંજે 6 વાગ્યા સુધી 78.07 ટકા મતદાન નોંધાયું છે. 798 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. 23 એપ્રિલે યોજાયેલી ચૂંટણીમાં 69.46 ટકા મતદાન થયું હતું.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ