અનુમાન / બીજા ત્રિમાસિકમાં GDPના ઘટાડાને લઇને RBIનું મોટું નિવેદન

 rbi said india is in recession first timegdp estimated to fall 8 point 6 percent-in second quarter

ભારતીય રિઝર્વ બેંક (RBI)ના એક અધિકારીએ કહ્યું છે તે ચાલુ નાણાંકીય વર્ષના બીજા ત્રિમાસિક (જુલાઈથી સપ્ટેમ્બર)માં દેશનો GDP એક વર્ષ પહેલાની સરખામણીએ 8.6 ટકા ઘટવાનું અનુમાન છે. આ રીતે સતત 2 ત્રિમાસિકમાં જીડીપી ઘટવાની સાથે દેશ પહેલી વાર મંદીમાં ઘેરાયો છે. કોરોના મહામારી અને લોકડાઉનની અસરથી પહેલા ત્રિમાસિકમાં 23.9 ટકા ઘટાડો જોવા મળ્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ