જાહેરાત / RBI ગવર્નર શક્તિકાંત દાસ 10 વાગે કરશે મિડીયાને સંબોધિત, થઇ શકે છે આ મોટુ એલાન 

RBI Governor Shaktikant Das will address the media at 10 p.m.

કોરોનાવાયરસની બીજી લહેરનો પ્રકોપ વધી રહ્યો છે. દેશમાં રોજ 3.50 લાખ લોકો સંક્રમિત થઇ રહ્યા છે ત્યારે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ મિડીયાને સંબોધિત કરશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ