GOOD NEWS / રાશનકાર્ડ ધારકો માટે આવ્યા ગૂડ ન્યૂઝ, સરકારે કરી દીધી મોટી જાહેરાત, આ તકનો ઉઠાવો લાભ

ration card update deadline for linking with aadhar

જો તમે હજુ સુધી તમારું રેશનકાર્ડ આધાર સાથે લિંક નથી કર્યું તો જલ્દી કરી નાખજો. હકીકતમાં જોઈએ તો, કેન્દ્ર સરકારે લાભાર્થીઓને વધુ એક મોટી તક આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ