લૉકડાઉન / કોરોના સંકટમાં દાળનો ભાવ પહોંચ્યો આસમાને, RBI ગર્વનરે કહ્યું ચિંતાનો છે વિષય

rate of pulses increased upto 200 rate of inflation 8 7 percent in april rbi governer says issue of concern

RBI ગર્વનરે આંકડાકીય માહિતી આપતાં જણાવ્યું છે કે એપ્રિલ મહિનામાં મોંઘવારીનો દર 8.6 ટકા રહ્યો છે. તેઓએ કહ્યું કે 2020ના પહેલાં છ મહિનામાં મોંઘવારીનો દર ઊંચો રહી શકે છે. પરંતુ આવનારા અન્ય મહિનામાં તેમાં રાહત મળી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ