Video / ઋષિ કપૂરની દીકરીએ સેલિબ્રેટ કર્યો 40મો બર્થડે, રણબીર, આલિયા અને નીતૂએ આપ્યું આ જબરદસ્ત સરપ્રાઈઝ

ranbir kapoor alia bhatt neetu kapoor and family gives surprise to riddhima kapoor sahni on her 40th birthday

ઋષિ કપૂર અને નીતૂ કપૂરની દીકરી રિદ્ધિમા કપૂર આજે પોતાનો 40મો બર્થ ડે સેલિબ્રેટ કરી રહી છે. જોકે, ઋષિ કપૂર હવે દીકરીને વિશ કરવા માટે તેમની વચ્ચે નથી રહ્યા. જોકે, રિદ્ધિમાની મોમ નીતૂ કપૂર, આલિયા અને રણબીરે તેના બર્થડેને સ્પેશિયલ બનાવવા જોરદાર સરપ્રાઈઝ આપ્યું છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ