બોલિવૂડ / આ એક્ટરે લોકડાઉનમાં એક્ટ્રેસ રકુલપ્રીત પર દારૂ ખરીદવાનો લગાવ્યો આરોપ, એક્ટ્રેસે સામે આપ્યો જવાબ

Rakul Preet Singh Buying Alchohol in lockdown actress give reply on false Accusation

દેશમાં 4 મેથી લોકડાઉનના ત્રીજા ચરણનો પ્રારંભ થયો હતો. કેન્દ્ર સરકારે જાહેરનામું બહાર પાડીને દેશના રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં કેટલીક ચીજવસ્તુઓને છૂટ આપી છે તો કેટલાકમાં અગાઉની જેમ પ્રતિબંધ યથાવત રાખ્યો છે. જ્યારે દેશના કેટલાક રાજ્યોમાં દારૂની દુકાનો પણ ખોલવાની મંજૂરી મળતાં જ ત્યારે લાઈનો લાગી ગઈ હતી. તો હવે બોલિવૂડ અભિનેત્રી રકુલ પ્રીત સિંહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક્ટ્રેસ દુકાનમાંથી કંઈક ખરીદીને જતાં જોવા મળી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ