રાજ્યસભા / રાજ્યસભાની ચૂંટણી વચ્ચે હાર્દિક પટેલનું મોટું નિવેદન, કહ્યું ભાજપના નારાજ ધારાસભ્યો...

rajya sabha election in Gujarat hardik patel said

રાજ્યસભા ચૂંટણી મુદ્દે હાર્દિક પટેલનુ નિવેદન સામે આવતા ખળભળાટ મચી ગયો છે. ગુજરાતમાં 4 બેઠક માટે રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે માર્ચથી અત્યાર સુધીમાં કોંગ્રેસના 8 ધારાસભ્યો રાજીનામું આપી ચુક્યા છે એવામાં હાર્દિક પટેલના નિવેદનથી રાજકારણ વધુ ગરમાયું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ