હેલ્થ અપડેટ / હજુ પણ વેન્ટિલેટર પર છે રાજુ શ્રીવાસ્તવ, PM મોદીએ પત્નીને ફોન કરી જાણી પરિસ્થિતિ

raju srivastava health update he continues to battle for life at delhi aiims

રાજુ શ્રીવાસ્તવ આજે પણ દિલ્હીની AIMSમાં જીવન માટે ઝઝૂમી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્થિતિમાં થોડો સુધારો થયો છે, પરંતુ ખૂબ જ ઓછો એટલે કે પરિસ્થિતિ હજી પણ ચિંતાજનક છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ