પક્ષપલટો / રાજકોટમાં કોંગ્રેસને વધુ એક ફટકો, NSUIના પ્રમુખ ભાજપમાં જોડાયા

In Rajkot, Congress has joined one more blow, NSUI President BJP

રાજ્યમાં લોકસભાના મહાપર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે કોંગ્રેસમાં દિવસેને દિવસે વધું ભંગાણ થઇ રહ્યું છે. અલ્પેશ ઠાકોરના રાજીનામાં બાદ કોંગ્રેસને રાજકોટથી વધું એક મોટો ફટકો મળ્યો છે. જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ જાડેજા ભાજપમાં જોડાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ