ભરૂચ / ભારે વરસાદથી પાણી ભરાતા નેશનલ હાઇવે પર ટ્રાફિકજામ સર્જાયો

ભરૂચમાં ભારે વરસાદ થતા પાણી ભરાતા નેશનલ હાઇવે પર ટ્રાફિકજામ સર્જાયો હતા. વડોદરાથી સુરત તરફ જતા રસ્તા પર ટ્રાફીકજામ થયો હતો. ઝાડેશ્વર સરદાર બ્રિજથી કિલોમીટરો સુધી વાહનોની કતારો લાગી હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x