હવામાન / મેઘરાજાની ફરી એન્ટ્રી! રાજ્યના અનેક પંથકમાં ધોધમાર વરસાદ, દામોદર કુંડમા ફરી પુરની સ્થિતી

Rainfall in Gujarat junagadh amreli valsad weather forecast

રાજ્યમાં ચાલુ સિઝનમાં 99.04 ટકા વરસાદ વરસ્યો છે. કચ્છમાં 121.56 ટકા અને ઉત્તર ગુજરાતમાં 80.28 ટકા વરસાદ પડ્યો છે. જ્યારે મધ્ય ગુજરાતમાં 95.72 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં ચાલુ સિઝનનો 89.02 ટકા વરસાદ પડ્યો છે. જ્યારે દક્ષિણ ગુરાતમાં ચાલુ સિઝનમાં 110.35 ટકા વરસાદ નોંધાયો છે. ત્યારે હજુ પણ રાજ્યમાં 4 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આગાહી વચ્ચે અમરેલી, વલસાડ, કચ્છ, પંચમહાલ, બનાસકાંઠા, મોડાસા, કાલોલ, આણંદ, જૂનાગઢ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ