હાજીર હો / 'ચોરની અટક મોદી કેમ હોય છે?' મુદ્દે માનહાનીના કેસમાં સુરત કોર્ટમાં હાજર રહેશે રાહુલ ગાંધી

Rahul Gandhi issued summonses by Surat court in defamation cases Gujarat

સુરતમાં 'દરેક ચોરની અટક ગાંધી જ કેમ હોય છે?'આ ટીપ્પણી બદલ રાહુલ ગાંધી સામે માનહાનીનો કેસ થયો છે જેને પગલે 10 ઓક્ટોબર 2019ના રોજ તે સુરતની મુલાકાત લેશે. એક બાજુ ગુજરાતમાં પેટાચૂંટણીનો મહૌલ જામ્યો છે ત્યારે રાહુલ ગાંધીની આ મુલાકાત કેટલી સૂચક બની રહેશે તે તેમની મુલાકાત બાદ જ ખબર પડશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ