ચૂંટણી / વાયનાડમાં આજે ઉમેદવારી ફોર્મ ભરશે રાહુલ ગાંધી, પ્રિયંકા સાથે રહેશે...

Rahul Gandhi To File Nomination From Kerala Wayanad

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે કેરલની વાયનાડ બેઠક પરથી પોતાનું ઉમેદવાર ફોર્મ ભરશે. આ અંગેની જાણકારી પાર્ટીના વરિષ્ઠ નેતા રમેશ ચેન્નીતલાએ આપી. સૂત્રો તરફથી મળતી જાણકારી મુજબ ઉમેદવારી ફોર્મ ભરતા સમયે રાહુલ ગાંધી સાથે તેમના બહેન અને પૂર્વી ઉત્તર પ્રદેશ કોંગ્રેસના પ્રભારી મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ ઉપસ્થિત રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ