ઇન્ટરવ્યૂ / બોલ્ડ સીન Leak થવા પર ભડકી રાધિકા આપ્ટે, કહ્યું- આપણે એક સાઇકો સમાજમાં રહીએ છીએ

radhika aptes film the wedding guest sex scene leaked

બોલીવુડ એક્ટ્રેસ રાધિકા આપ્ટેની અપકમિંગ ફિલ્મ 'ધ વેડિંગ ગેસ્ટ'નો એક સીન લીક થઇ ગયો છે. આ ફિલ્મમાં રાધિકાની સાથે દેવ પટેલ પણ છે. માત્ર આટલું જ નામ કોન્ટ્રોવર્સીમાં આવવા પર રાધિકા ભડકી ગઇ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ