રાજનીતિ / સરકાર બનાવવાની રેસમાં મહાગઠબંધનનો મોટો દાવ, આમને કરી દીધી DyCM પદની ઓફર

Race to form government still incomplete, grand coalition's big stake, Tejaswi has offered DyCM

બિહાર ચૂંટણીના પરિણામો પછી મહાગઠબંધન ની સરકાર બનવવાની આશા હજુ પૂરી થઈ નથી, જો કે તેજસ્વી યાદવ હજી હાર માનવા તૈયાર નથી. તેજસ્વી યાદવે મુખ્યમંત્રી બનવાની કોશિશમાં મોટો દાવ રમ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ