રાજકોટ / રાજકોટમાં વિદ્યાર્થિનીઓ સાથે અડપલા કરનાર ભાજપ હોદ્દેદારના પતિ સામે મહિલા કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ

Protest by women Congress at district BJP office

રાજકોટ ગ્રામ્યમાં વિદ્યાર્થિનીઓ સાથે અડપલાના મામલે રાજકોટ મહિલા કોંગ્રેસ દ્વારા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વિરોધ કરવામાં આવ્યો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ