ઉત્તર પ્રદેશ / પ્રોપર્ટી ડીલર મનીષ ગુપ્તાના શંકાસ્પદ મૃત્યુનો મામલે પોલીસની બર્બતા સામે આવી, CM યોગી પીડિત પરિવાર સાથે કરશે મુલાકાત 

Property dealer Manish Gupta's suspicious death case comes up against police brutality

ગોરખપુરમાં પ્રોપર્ટી ડીલર મનીષ ગુપ્તાના મોતને લઈને ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવતાં પોલીસની બર્બરતા અંગે ઘણા ખુલાસા ઉજાગર થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ