મન કી બાત / કોરોના સામેની લડાઈ લાંબી છે, ગરીબો અને પ્રવાસી શ્રમિકો માટે ખાસ પગલાં લેવા જરૂરી બન્યા છે : PM મોદી

Prime Minister Narendra Modi Address Nation Through His Radio Programme Mann Ki Baat

દેશમાં ચાલી રહેલા કોરોના સંકટ વચ્ચે PM નરેન્દ્ર મોદી આજે (રવિવારે) 31 મેના રોજ રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા દેશવાસીઓને સંબોધન કરી રહ્યા છે.પીએમ મોદીએ કહ્યું કે દેશવાસીઓ આત્મનિર્ભર થઈ રહ્યા છે અને સેવા પરમો ધર્મને પણ અપનાવી રહ્યા છે. રેલ્વે અને મેડિકલ સ્ટાફને કોરોના વોરિયર્સ ગણાવી તેમનો આભાર માન્યો છે. પીએમ મોદીએ કહ્યું કે હવે શ્રમિકો અને ગરીબો જે સૌથી વધુ પ્રભાવિત છે તેમની પર વધુ ધ્યાન અપાશે. જ્યાં સ્વાસ્થ્યની સેવા ઓછી છે તેમને સારવારની સુવિધા અપાશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ