સલામ / દેશના પ્રથમ પ્રજ્ઞાચક્ષુ મહિલા IAS પ્રાંજલ પાટીલે સંભાળ્યો નાયબ કલેક્ટરનો ચાર્જ

Pranjal Patil Indias First Visually Challenged Woman Ias Officer

આંખ હોવી અને દ્રષ્ટી હોવી તે બન્ને બાબતમાં માં તફાવત છે. આવું એટલા માટે કહેવું પડે છે કે, આંખથી દ્રશ્યમાન સૃષ્ટિ જોઈ શકાય છે પરંતુ  દ્રષ્ટિથી શક્યતાઓ અને અસ્તિત્વની પેલે પાર જોઈ શકાય છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ