EK Vaat Kau / 12 રૂપિયામાં સરકાર આપે છે 2 લાખનો વીમો, યોજનાની વિશે જાણો તમામ માહિતી

આખું જીવન આપણે કમાણી કરવામાં તેમ જ તેની બચત કરવા માટે પ્રયાસ કરતા રહેતાં હોઈએ છીએ. જ્યારે જીવનનો કોઈ ભરોસો નથી હોતો ત્યારે તેની સામે નાણાંકીય સુરક્ષા માટે અકસ્માત તથા જીવન વીમો આપણે ઉતરાવતા હોઈએ છીએ. આ હેતુથી જ ભારત સરકાર દ્વારા આવી વીમા યોજના શરૂ કરવામાં આવી છે જેમાં નજીવા પ્રીમીયમથી વીમાકવચ મળે છે. તો જાણો આ વિશે સંપૂર્ણ માહિતી આજની Ek Vaat Kau માં...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ