યોજના / મોદી સરકારની આ સ્કીમમાં ઈન્શ્યોરન્સ સહિત મળે છે આ 11 લાભ, જાણો ફાયદા

pradhan mantri jan dhan yojana pmjdy sbi pnb bob pradhan mantri jan dhan  yojana completes 6 years

પ્રધાનમંત્રી જનધન યોજનાની આજે છઠ્ઠી વર્ષગાંઠ છે. વર્ષ 2014માં આજના દિવસે આ યોજના લોન્ચ કરવામાં આવી હતી. 6 વર્ષમાં આ યોજનાએ ગરીબો, મહિલાઓ, વૃદ્ધો, ખેડૂતો અને મજૂરોને ઉલ્લેખનીય લાભ આપ્યો છે. 19 ઓગસ્ટ સુધીના આંકડા અનુસાર આ યોજનાના આધારે 40.35 કરોડ બેંક ખાતા ખૂલ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ