કેમ છો ટ્રમ્પ! / આ કેવો વિકાસ... ટ્રમ્પભાઇ ગુજરાતની ગરીબી જોઇ ન જાય તે માટે તાબડતોબ સરકાર કરી રહી છે આ કામ

poverty hidden behind wall in ahemdabad

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાત માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. એક તરફ કોર્પોરેશન અમદાવાદ એરપોર્ટથી સરદાર પટેલ મોટેરા સ્ટેડિયમ સુધીનો રસ્તો ઠીક કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ તેઓ આ માર્ગ વચ્ચે આવતી ઝૂંપડપટ્ટીની સામે દિવાલ બનાવીને તેને છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ