પોસ્ટ ઓફિસ / 20 રૂપિયામાં ખોલો સેવિંગ અકાઉન્ટ, મળશે બેંક કરતાં વધારે વ્યાજ

post office saving account with just 20 rupees know about anything this account

પોસ્ટ ઑફિસમાં તમે માત્ર 20 રૂપિયામાં સેવિંગ અકાઉન્ટ ખોલાવી શકો છો. આ અકાઉન્ટમાં માત્ર 50 રૂપિયા મિનિમમ બેલેન્સ રાખવાનું હોય છે. આ સેવિંગ અકાઉન્ટ બિલકુલ એમ જ છે જેમ કે બેંકનું સેવિંગ અકાઉન્ટ હોય છે. પોસ્ટ ઓફિસમાં તમને ATM અને ચેક બુકની સુવિધા પણ મળે છે. આ અકાઉન્ટમાં ઘણી બેંકોની સરખામણીમાં વધારે વ્યાજ મળે છે.

બ્રેકિંગ ન્યૂઝ