તમારા કામનું / એકવાર કોરોનાથી ઠીક થઈ જાઓ પછી આ 6 કામ અવશ્ય કરજો, નહીંતર થઈ જશો પરેશાન

post covid 19 care 6 things you need to do after recovering from coronavirus

કોરોના વાયરસથી ઠીક થયા બાદ મોટાભાગના લોકોના શરીરમાં એન્ટીબોડી બની રહી છે. આ એન્ટીબોડી શરીરને ફરી વાયરસના સંપર્કમાં આવતા બચાવે છે. જોકે, આ ઈમ્યૂનિટી શરીરમાં ક્યાં સુધી રહે છે તેના પર સમગ્ર દુનિયામાં ચર્ચા ચાલી રહી છે. એવા કિસ્સા પણ સામે આવ્યા છે કે, લોકો કોરોનાથી સાજા થયા બાદ ફરી તેનાથી સંક્રમિત થયા છે. કોરોનાથી ફરી સંક્રમિત થનારા લોકોમાં વૃદ્ધો અને એવા લોકો સામેલ છે જે લોકોએ બેદરાકરી કરી છે. જેમ કે, માસ્ક ન પહેરવો, સોશિયલ ડિસ્ટન્સિંગ અને હાથ ધોવાનો નિયમ ન માનવો. પણ આની સાથે જ કોરોનાથી સાજા થયેલાં લોકોએ અન્ય કેટલીક વાતોનું પણ ધ્યાન રાખવું જોઈએ. ચાલો જાણીએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ