ઉત્તરપ્રદેશ / ચિન્મયાનંદની વધી મુશ્કેલી, અખિલ ભારતીય અખાડા પરિષદે લીધો આ નિર્ણય

position will be snached from chinmayanand says akhil bharatiya akhara parishad

જાતિય સતામણીના મામલામાં જેલમાં મોકલવામાં આવેલા ચિન્મયાનંદ (Chinmayanand)ની મુશ્કેલીઓ વધતી દેખાઇ રહી છે. હવે સંતોના સર્વોચ્ચ નિર્ણય લેનાર સંગઠન અખિલ ભારતીય અખાડા પરિષદે (ABAP) ચિન્મયાનંદને સંત સમુદાયથી બહાર કરવાનો નિર્ણય કર્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ