પ્રાર્થના સભા / પોરબંદર કીર્તિ મંદિર ખાતે સર્વ ધર્મ પ્રાર્થના સભાઃ CM રૂપાણી વીડિયો કોન્ફરન્સથી જોડાયાં

porbandar kirtimandir prathana sabha CM Vijay Rupani video conference

આજે મહાત્મા ગાંધીની 151મી જન્યજયંતિ છે. જેને લઇને બાપુના જન્મસ્થળ પોરબંદર કાર્તિમંદિર ખાતે સર્વ ધર્મ પ્રાર્થના સભા યોજાઇ. મુખ્યમંત્રી વિજય રૂપાણી વીડિયો કોન્ફરન્સથી પ્રાર્થના સભામાં જોડાયા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ