ચૂંટણી / વડોદરા, વલસાડ બેઠક પર શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે પોલીસ ઘડ્યો એક્શન પ્લાન

Police planned action for a peaceful polling on Vadodara Valsad Dang seat

આવતીકાલના મતદાન માટે મતમથક પર કર્મચારીઓ સજ્જ થઈ ગયા છે. વડોદરા બેઠકના તમામ બુથો પર ઈવીએમ અને તમામ સામગ્રી સાથે કર્મચારીઓ ગોઠવાઈ ગયા. જ્યારે વલસાડ-ડાંગ બેઠક પર પણ વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ