ચર્ચા / BIG NEWS:દેશભરમાં જેની સૌથી વધુ ચર્ચા તેના પર જલ્દી જ ફાઇનલ નિર્ણય લેવાની તૈયારીમાં PM મોદી 

Pm Narendra Modi To Take Final Call On Cryptocurrency Regulatory Framework

ભારતમાં ક્રિપ્ટોકરન્સીનું ભવિષ્ય શું હશે તે અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંતિમ નિર્ણય લેવાના છે. દેશમાં ક્રિપ્ટોકરન્સીના નિયમન માટે એક નિયમનકારી માળખું બનાવવામાં આવી રહ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ