સોશ્યલ મીડિયા / PM મોદીએ ટ્વિટરમાં ફરી બનાવ્યો રેકોર્ડ, રતન ટાટાનું પણ આ ટ્વિટ ખૂબ લોકપ્રિય બન્યું

pm Narendra Modi This Picture Create Record In Covid 19 Most Retweeted

છેલ્લા ઘણા વર્ષથી સોશ્યલ મીડિયા વિશ્વભરમાં ખૂબ આગળ વધ્યું છે અને વિવિધ પ્લેટફોર્મ્સ પર રાજનેતાઓથી લઈને મોટા ઉદ્યોગપતિ હોય કે પછી સામાન્ય માણસ બધાને સોશ્યલ મીડિયામાં હિટ થવું ગમે છે ત્યારે પીએમ મોદીની તસવીરે ટ્વિટરમાં એક રેકોર્ડ બનાવ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ