ખૂશખબર / PM મોદીના નેતૃત્વમાં કેબિનેટ બેઠક મળી, લેવાયા 2 મહત્વના નિર્ણયો જેનાથી ખેડૂત સહિત તમને મળશે આ ફાયદા

pm narendra modi cabinet meeting coronavirus lockdown updates

કોરોના વાયરસ સંકટની વચ્ચે આજે કેન્દ્રીય મંત્રીમંડળની ફરી એકવાર બેઠક મળી હતી. બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વડા પ્રધાન નિવાસ સ્થાને આ બેઠક મળી હતી. સવારે 11 વાગ્યે શરૂ થયેલી આ બેઠક બે કલાક સુધી ચાલી હતી. જેમાં વરિષ્ઠ પ્રધાનોએ ભાગ લીધો હતો. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં બે વટહુકમોને મંજૂરી આપવામાં આવી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ