સ્વતંત્રતા દિવસ / લાલ કિલ્લા પરથી PM મોદીએ સેના માટે લીધો ઐતિહાસિક નિર્ણય, કરી આ જાહેરાત

PM Modi takes a historic decision from Red Fort for the Indian army

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી ગુરુવારે 3 સેનાઓના સેનાપતિ ચીફ ઓફ ડિફેંસ સ્ટાફ એટલે કે સીડીએસના પદને માટે મોટો નિર્ણય લીધો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x