અયોધ્યા કેસ / પીએમ મોદીએ અયોધ્યા મુદ્દે કરી 'મન કી બાત', કહ્યું આપણા સમાજમાં છે ઘણી તાકાત

PM Modi spoke on Ayodhya Ram Mandir in Mann ki Baat

વડાપ્રધાન મોદીએ મન કી બાતમાં અયોધ્યા કેસનો ઉલ્લેખ કર્યો. પીએમ મોદીએ કયું કે સમાજની એકતા અને અખંડતા માટે લોકો કેટલા સતર્ક રહે છે તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ સપ્ટેમ્બર 2010માં ઇલાહાબાદ હાઈકોર્ટના ચુકાદા પછી જોવા મળ્યો હતો

Loading...
બ્રેકિંગ ન્યૂઝ