કેરળ / PM મોદીની કોચિના ગુરૂવાયૂરના મંદિરમાં વિશેષ પૂજા, કમળના ફુલોથી તુલાભારમ વિધિ કરી

PM Modi to offer prayers at Kerala temple

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેરળની પ્રથમ યાત્રા પર છે. જેમાં પીએમ મોદી કોચિના ગુરૂવાયૂરના શ્રીકૃષ્ણ મંદિર પહોંચ્યા. જયાં પીએમ મોદીએ ગુરૂવાયૂરમાં આવેલા શ્રીકૃષ્ણ મંદિરમાં પૂજા અર્ચના કરી છે. પીએમ મોદીની મંદિરમાં 112 કિલો કમળના ફુલોથી તુલાભારમ વિધિ કરવામાં આવી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ