દિલ્હી / મન કી બાતમાં PM મોદીએ સુરેન્દ્રનગરના આ ગામને અનોખી રીતે કર્યું યાદ, કહ્યું- અહીં નક્કી પહેલા બંદર હોવું જોઇએ

PM Modi Mann ki Baat today zinzuwada light house

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માસિક કાર્યક્રમ મન કી બાતના 75માં સંસ્કરણમાં આજે વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. ત્યારે આજરોજ સુરેન્દ્રગર જિલ્લાને પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અનોખી રીતે યાદ કર્યો હતો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ