મદદ / કોણ છે એ 99 વર્ષના ગુજરાતી બાપા જેમને ફોન કરીને PM મોદીએ ખબર અંતર પૂછ્યા?

 PM Modi calls 99-year-old ex MLA for detention his all income in corona relief fund

વિશ્વ જ્યારે કોરોના સામે ઝઝુમી રહ્યો છે. ત્યારે 99 વર્ષના પૂર્વ ધારાસભ્યએ પોતાની મરણમૂડી કોરોના માટે દાનમાં આપી દીધી છે જેની નોંધ છેક દિલ્હીમાં બેઠેલા નરેન્દ્ર મોદીએ લીધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાસ ટેલિફોનથી વાત કરીને બાપાના ખબર અંતર પૂછ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ