ઉજવણી / VIDEO : જમ્મુમાં બોર્ડર પર જતી વખતે PM મોદીએ ફરી એક વખત એવું કર્યુ કે સૌ કોઈનું ધ્યાન ખેંચાયુ

pm modi arrived to celebrate diwali with the army when he going to jammu there was no vip route

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય સેનાના જવાનોની સાથે દિવાળી મનાવવા માટે જમ્મુ-કાશ્મીર પહોંચી ગયા છે. વડાપ્રધાન મોદી અત્યારે જમ્મુ-કાશ્મીરના નૌશેરામાં છે. જ્યાં સરહદ પર તૈનાત જવાનોને મળી રહ્યાં છે. પીએમ મોદી દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી જવાનો સાથે મનાવી રહ્યાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ