જલ્દી કરો / ફટાફટ આ તારીખ પહેલાં પતાવી લો આ કામ, નહીં તો અટકી જશે PM કિસાનનો આગામી હપ્તો

pm kisan samman nidhi yojana ekyc updates last date know details

PM કિસાન યોજનાના લાભાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યાં છે. જેમાં 31 માર્ચ પહેલાં Aadhaar ekyc કરાવવું જરૂરી છે નહીં તો PM કિસાનનો આગામી હપ્તો અટકી જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ